અંકલેશ્વર: જ્યુસ ના વેપારીની કાર પરિચિત દ્વારા બારોબાર ગીરવે મૂકી છેતરપિંડીની ઘટનાથી ચકચાર
જ્યુસ ના વેપારીની કાર ભેજાબાજે પોતે સેવાભાવી હોવાની છાપ ઉભી કરી વેપારીની કાર બારોબાર અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકીને છેતરપિંડી કરી ફરાર થઇ ગયો
જ્યુસ ના વેપારીની કાર ભેજાબાજે પોતે સેવાભાવી હોવાની છાપ ઉભી કરી વેપારીની કાર બારોબાર અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકીને છેતરપિંડી કરી ફરાર થઇ ગયો
રાજપીપળા ચોકડી પાસે પીકઅપ ગાડી નંબર-જી.જે.16.એ.ડબલ્યુ.5722માં શંકાસ્પદ ભંગાર ભરેલ છે અને આ ગાડી હાલ રાજપીપળા ચોકડી પાસે ઉભેલ છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા..
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.16.બી.બી.9915 જઈ રહી હતી
આશરે 10 દિવસ પહેલા નેશનલ હાઇવે પર આવેલ નવજીવન હોટલથી થોડે દૂર એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાંથી આઇસર ટેમ્પોની ચોરી કરી હતી
પોલીસની કામગીરીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપ્યો
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર તાલુકાના જુના સક્કરપોર ગામે તાડ ફળિયા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા
ભડકોદરા ગામના સુપર માર્કેટમાંથી શંકાસ્પદ ત્રણ હાઈવા ડમ્પરની બોડી અને પ્લેટફોર્મ,ટાયર મળી 2.59 લાખના મુદ્દામાલ સાથે બે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરી