અંકલેશ્વર: અંદાડાની જ્ઞાનદીપ અનુપકુંવર બા હાઈસ્કૂલમાં રૂ.50 લાખના ખર્ચે 9 નવા ઓરડા નિર્માણ પામશે !
અંકલેશ્વરના અંદાડામાં આવેલ જ્ઞાનદીપ અનુકુવરબા હાઈસ્કૂલમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર 9 નવા ઓરડાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વરના અંદાડામાં આવેલ જ્ઞાનદીપ અનુકુવરબા હાઈસ્કૂલમાં રૂપિયા 50 લાખના ખર્ચે નિર્માણ પામનાર 9 નવા ઓરડાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામે આવેલ રોકડીયા હનુમાન મંદિરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામનરા હોલની કામગીરીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયુ.
દર્શના દેશમુખે કરેલા આક્ષેપો બાદ મનસુખ વસાવાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ ખોટું અર્થઘટન કરી ખોટા લોકોને બચાવવાના પ્રયત્નો કરતા હોય એવું નિવેદન આપતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે
અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા પૌરાણિક રામકુંડમાં રૂ.15 લાખના ખર્ચે નિર્માણ પામનાર પાણીની ટાંકીના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી પાસેના તળાવમાંથી મગર પકડાયો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં મગર કેદ થયો હતો
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમા રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર-વાલિયા રોડ પર રીક્ષા બાઈક વચ્ચે અકસ્માત બાદ આગ ફાટી નિકળી હતી આ અકસ્માતમાં મહિલા જીવતી ભૂંજાય જતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 3 દાઝી જત સારવાર અર્થે ખસેડાયા છે.
અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિર દ્વારા સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.