અંકલેશ્વર : સારંગપુરમાં મદનીનગરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો,રૂ.5 લાખના માલમત્તાની ચોરીથી ચકચાર
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું,અને મોહરમમાં ભાઈના ઘરે ગયેલા પરિવારના ઘરમાંથી ચોર રૂપિયા 5 લાખથી વધુની માલમતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.