અંકલેશ્વર: પાનોલી GIDCની બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા કામદારનું મોત
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નિપજ્યું હતું.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલ બ્લુમ સીલ કન્ટેનર્સ કંપનીમાં મશીનરીમાં માથુ આવી જતા ગંભીર ઇજાના પગલે કામદારનું કરુણ મોત નિપજ્યું હતું.
રવિવારના રોજ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર અને અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ પોલીસ કાયદાને બાનમાં લેનારાઓ સામે કડક હાથે કામ લઇ રહી છે તેમ છતાં હજુ રીલ બનાવાની ઘેલછામાં અન્યના જીવ જોખમમાં મુકનારા તત્વોની હરક્તોમાં ઘટાડો આવતો નથી.
અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો પાસે દંડ વસુલ કરવામાં આવ્યો હતો
અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની વારંવારની ઘટના બાદ જીપીસીબી હવે હરકતમાં આવ્યું છે. આવા મામલાઓમાં સ્ક્રેપનો ગેરકાયદેસર રીતે નિકાલ કરનારા ઉદ્યોગો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસીડેન્સીમાં અગમ્ય કારણોસર મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષ વાવવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.