અંકલેશ્વર: કોસમડીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવ પાર્થિવ પૂજનનું આયોજન
અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
અંકલેશ્વરના કોસમડી ગામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ પાર્થિવ પૂજનનું આયોજન કરાયું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે બે ઈસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસારમાર્કેટથી સર્વિસ રોડ તરફ થઈને અંકલેશ્વર તરફ આવનાર છે
આરોપીની તબિયત લથડતા તેને સારવાર અર્થે વડોદરાના SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન આરોપીનું મોત નિપજતા પરિવારજનોએ પોલીસ પર માર મારવાનો આક્ષેપ કર્યો
અંકલેશ્વરમાં અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વ સાથે ભક્તિભાવ પૂર્વક દશામાંની સ્થાપના કરીને માઈ ભક્તો માતાની ભક્તિમાં લિન બન્યા છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પીડીએફ સંસ્કારદીપ વિદ્યાલયમાં સંસ્કૃતિ એ જ આપણી સભ્યતા વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો. તસ્કરોએ બે કોમ્પ્લેક્સની 15 દુકાનોને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો
અંકલેશ્વર જીઆઇડીસીના શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ દ્વારા પ.પૂ.ગુરુજી અશ્વિન પાઠકના શ્રીમુખે સંગીતમય સુંદરકાંડ પાઠનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર જીઆઇડીસીના શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ દ્વારા પ.પૂ.ગુરુજી અશ્વિન પાઠકના શ્રીમુખે સંગીતમય સુંદરકાંડ પાઠનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે.