અંકલેશ્વર: અંદાડામાં શ્રીજીની આગમન યાત્રામાં બાળકીને કચડી નાંખનાર ટેમ્પો ચાલક અને ડી.જે.ના માલિકની ધરપકડ
અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ભારત સાથેના ટ્રેડ વેપાર સંદર્ભે 50 ટકા જેટલો ટેરીફ લાદતા ભારતીય ઉદ્યોગો ઉપર તેની માઠી અસર પડશે તેવી ભીતિ સેવાય રહી છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત હેક્ષોન આર્કેડ ખાતે આ વર્ષે પંડાલમાં શ્રીજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, ત્યારે શ્રીજી સ્થાપન પૂજામાં મોટી સંખ્યામાં હેક્ષોન આર્કેડ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર હાંસોટ પંથકમાં વિધ્નહર્તાના આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સોમેશ્વર મંદિર અંકલેશ્વર અને સ્વામીવિવેક નંદ ટ્રસ્ટના સંપૂર્ણ સહયોગથી વિના મૂલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વરના પંચાતી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ નિમિત્તે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી