અંકલેશ્વરમાં મોબાઈલ એપ્લિકેશનથી ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ ઇસમોની ધરપકડ કરતી પોલીસ
અંકલેશ્વર શહેરના ઉન્નતીનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.
અંકલેશ્વર શહેરના ઉન્નતીનગર પાસેથી ચાઇનીઝની લારી પર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમતા ત્રણ ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.
અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કોઈ ટીકળખોર દ્વારા કીચડ ફેકવામાં આવ્યું હતું ત્યારે આ મામલે શહેર ભાજપ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના જવાહરબાગમાં અટલ બિહારી વાજપેઇ સહિતના નેતાઓની પ્રતિમા મુકવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીકળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પીચકારી મારી તેને મલિન કરી રહયાં છે.
આગામી પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંતની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.
અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પધારેલા ગુણવત્તા યાત્રાના રથને અંકલેશ્વર ઈન્ડ્રસ્ટીઝ એશોએશિયેશના પ્રમુખ હેમંત સેલડીયા અને અન્ય મહાનુભાવોએ રથને લીલી ઝંડી આપી હતી.
અંકલેશ્વર નગરપાલિકાએ તાજેતરમાં ત્રણ રસ્તા શાક માર્કેટમાં જાહેર માર્ગ પરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે પથારાવાળાઓએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી.