અંકલેશ્વર: હાંસોટના શેરા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર શેરા ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર શેરા ગામ નજીક આજે સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચથી સુરત તરફ જતી લેનમાં 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.
અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણે માઝા મૂકી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદુષણ નિતંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધર બોલ ટ્વેન્ટી-ટ્વેન્ટી (T20) ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે.
અંકલેશ્વરની શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયમાં કે.પટેલ કેમો ફાર્માના સૌજન્યથી આઉટ ડોર જીમનેશ્યમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.