અંકલેશ્વર : ભાદી ગામેથી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને હાશકારો,વન વિભાગને મળી સફળતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં દીપડાએ જમાવટ કરતા વન વિભાગ દ્વારા તેને પાંજરે પુરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ભાદી ગામમાં દીપડાએ જમાવટ કરતા વન વિભાગ દ્વારા તેને પાંજરે પુરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી,
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેના અંબે ટ્રેડ સેન્ટર શોપિંગની ઠંડાપીણા ની દુકાન પાસેથી ગાંજાના જથ્થા સાથે એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી બ્રિજ નજીક નેશનલ હાઇવે પર સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
આજરોજ સવારના સમયે મહાકાય મગર કિનારે લટાર મારીને શિકારની શોધમાં હોવાનું નજરે પડ્યું હતું,જે વિડીયો મોર્નિંગ વોક પર આવતા લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાગીણી સિનેમા ખાતે દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્સાન થવા પામ્યું છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાએ તારાજી સર્જી હતી
અંકલેશ્વર શહેરના બિસ્માર રસ્તાઓને લઈને જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી વસીમ ફડવાલાએ બે દિવસ અગાઉ અન્ન ત્યાગ ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી.