અમદાવાદ : અસામાજિક તત્વોએ જાહેરમાં તલવારથી કેક કાપી બર્થ ડે પાર્ટી કરી, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
અમરાઈવાડી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ પિતા પુત્રના નામ રાજેશ રાજપૂત અને કિશન રાજપૂત છે.
અમરાઈવાડી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ પિતા પુત્રના નામ રાજેશ રાજપૂત અને કિશન રાજપૂત છે.
અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ સરદારનગરમાં અંગત અદાવતે કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી.
તળાજા તાલુકાના ભદ્રાવળ નંબર 2 ગામે ડો. બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને આવારા તત્વો દ્વારા ખંડિત કર્યાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.