ગુજરાત વલસાડ : તિથલ રોડ પર એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 24 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: એપાર્ટમેન્ટના ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત,પરિવારમાં ગમનો માહોલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ આનંદ એપાર્ટમેન્ટના ચોથા માળે રમતી બાળકી નીચે પટકાતા તેનું કરૂણ મોત નિપજયુ હતુ By Connect Gujarat 19 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : કાલિયાવાડીમાં એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરી ધરાશાયી થતાં વાહનોને નુકશાન, મોટી જાનહાનિ ટળી... કાલિયાવાડી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં નીચે પાર્ક કરેલ વાહનોને મોટું નુકશાન પહોંચ્યું હતું. By Connect Gujarat 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: મામલતદાર કચેરી સામેના એપાર્ટમેન્ટમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, મહિલા સહિત 5 ઈસમોની ધરપકડ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મામલતદાર કચેરી સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ કરી મહિલા સહીત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 02 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ લખનૌ : પાંચ માળનું એપાર્ટમેન્ટ પત્તાની જેમ ધરાશાયી, કાટમાળ નીચે દટાયેલા 14 લોકોને બચાવાયા, બચાવ કામગીરી ચાલુ..! લખનૌમાં મંગળવારે સાંજે એક ભયાનક ઘટનામાં અલયાના વઝીર હસન રોડ પરની પાંચ માળની એપાર્ટમેન્ટ બિલ્ડીંગ પત્તાની જેમ તૂટી પડી હતી. By Connect Gujarat 25 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : વારસિયામાં ફ્લેટની ગેલેરીનો ભાગ થયો ધરાશાયી, સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા… વારસિયા વિસ્તારમાં આવેલ ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો મકાનમાં ફસાયા હતા, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળ નીચે દબાય જતાં ખુરદો બોલી ગયો હતો. By Connect Gujarat 31 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : આદિપુરમાં જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા 5 વર્ષીય બાળકીનું મોત કચ્છ જિલ્લાના આદિપુર શહેરમાં આવેલ જર્જરિત એપાર્ટમેન્ટનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. By Connect Gujarat 24 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
Featured વલસાડ : તિથલ રોડ પર એક એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા By Connect Gujarat 06 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn