ભરૂચ: જિલ્લાની માધ્યમિક શાળાઓને મળ્યા નવા 76 શિક્ષકો, નિમણુંકપત્ર વિતરણ સમારોહ યોજાયો
ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો
ભરૂચ જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 76 જેટલા શિક્ષણ સહાયકોને ભલામણપત્ર અને નિમણૂકપત્ર આપી તેમની શિક્ષણ જગતની કારકિર્દીનો શુભારંભ કરાવવામાં આવ્યો
રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. વિભાગમાં 2320 નવા કંડકટરોની નિમણૂકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે 358 કંડકટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે...
શાળાની પસંદગી આપેલ ઉમેદવારોને શાળાઓ તરફથી સંચાલક અને આચાર્યની હાજરીમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ભલામણ પત્ર આપવામાં આવ્યા...
શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે.
ગરીબમાં ગરીબ પરિવારનો પુત્ર પણ આ પોલીસ ભરતીમાં જોડાયો. તેઓ પણ કોન્સ્ટેબલ બનીને ઉત્તર પ્રદેશના લોકોની સેવામાં યોગદાન આપી શકશે.
PM મોદીએ આજે 71000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ તમામ યુવાનોને રોજગાર મેળા દ્વારા વિવિધ વિભાગોમાં નોકરીઓ મળી હતી. પીએમ મોદીએ પસંદગીના યુવાનોને પણ સંબોધિત કર્યા હતા.