અરવલ્લી: ખેડૂતોએ બટાટાના વાવેતરની શરૂઆત કરી, સારા ઉત્પાદનની ખેડૂતોને આશા
ખેડૂતોએ લાભ પાંચમના દિવસે બટાટાના વાવેતરની શરૂઆત કરી દીધી છે ત્યારે આ વર્ષે સારૂ ઉત્પાદન થાય એવી ખેડૂતોને આશા છે.
ખેડૂતોએ લાભ પાંચમના દિવસે બટાટાના વાવેતરની શરૂઆત કરી દીધી છે ત્યારે આ વર્ષે સારૂ ઉત્પાદન થાય એવી ખેડૂતોને આશા છે.
ભગવાન શામળિયાના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી.ભગવાન દેવ ગદાદર શામળિયાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા
પશુપાલક આબાલવૃદ્ધ સૌ ગામના ચોરે આવેલ રાધાકૃષ્ણના મંદિરે એકઠા થાય છે અને ભગવાન રાધાકૃષ્ણની આરતી કરે છે
ભેમાપુર ગામમાંથી ચાર વર્ષ અગાઉ ગુમ થયેલી સગીરાની હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી પોલીસે 7 હત્યારાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા
દિવાળી આવે ત્યારે બાળકો હાથમાં મેરયુ લઇને તેલ પુરવા માટે નિકળે છે.એવામાં અરવલ્લી જિલ્લામાં એક કે બે ફૂટ નહીં પરંતુ 13 ફૂટ ઊંચુ મેરયુ વર્ષોથી અડીખમ છે.
મોડાસા ખાતે રાજ્યકક્ષાની નેટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં રાજ્ય ભરના રમતવીરોએ ભાગ લીધો હતો
અરવલ્લી જિલ્લાના મોડાસાના ગારૂડી કંપા ગામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી મરચાં અને કારેલાની ખેતી કરાઇ મબલખ ઉત્પાદન મેળવ્યુ છે.