અરવલ્લી : શામળાજી નજીક લકઝરી બસ પલ્ટી, અમદાવાદ-કાનપુર સ્લીપર કોચ ગોથું ખાઈ જતાં મુસાફરોની ચિચિયારીઓથી હાઇવે ગુંજ્યો
17 મુસાફરો ઈજાગ્રસ્ત થતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા
17 મુસાફરો ઈજાગ્રસ્ત થતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા
સફાઈ કર્મીઓને લઘુત્તમ વેતનમાં એજન્સી અન્યાય કરતી હોવાના આક્ષેપ અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તેવી માંગ
ડંપિંગ સાઈડની જગ્યાની માપણીને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો
ભિલોડામાં પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો ગુનો આચાર્યો..
રાજસ્થાન સીમા પર આવેલ મેઘરજ તાલુકામાં દીપડાની દહેશતના પગલે રાત્રીના સમયે લોકો બહાર નિકળતા થર-થર કાપે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસન ગામની મધ્યમાં આવેલ સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે
આજે એક એવા શિક્ષકની વાત કરીશું કે, જેઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે, અને હોય પણ કેમ નહીં, કારણ કે, તેઓ બીજાથી અનોખા અને પ્રેમાળ છે.