અરવલ્લી: ભગવાન શામળાજીને સોનાથી રાખડી કરવામાં આવી અર્પણ,મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા
યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનના પર્વ પર ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી
યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધનના પર્વ પર ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી
મોડાસા સબજેલ ખાતે 126 બંદીવાનોની બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધતા ક્ષણે માહોલ ગમગીન બન્યો હતો
લોકસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત સ્વામીનારાયણ મંદિર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અધ્યક્ષતામાં ભાજપ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લાના મોડાસા મોડાસા શહેરની કે.એન.શાહ શાળામાં અચાનક સાયરન વાગતા જ દોડધામ મચી ગઈ હતી.
અરવલ્લી જિલ્લામાં દુધ મંડળના વહીવટ તેમજ એક હઠ્ઠા શાસનને લઇને સભાસદો નારાજ થયા છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે
ધનસુરા તાલુકાના મહાદેવપુર ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ગેરકાયદેસર બ્લાસ્ટ કરી માછીમારી કરવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે.