અરવલ્લી: ABVP દ્વારા જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવાની માંગ,કલેક્ટર કચેરી ખાતે યોજાયુ વિરોધ પ્રદર્શન
જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યવ્યાપી આંદોલનનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ જોડાયું
જ્ઞાન સહાયક ભરતી રદ્દ કરવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં વિરોધ ચાલી રહ્યો છે ત્યારે રાજ્યવ્યાપી આંદોલનનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ જોડાયું
17 મુસાફરો ઈજાગ્રસ્ત થતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શામળાજી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા
સફાઈ કર્મીઓને લઘુત્તમ વેતનમાં એજન્સી અન્યાય કરતી હોવાના આક્ષેપ અને લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે તેવી માંગ
ડંપિંગ સાઈડની જગ્યાની માપણીને લઈને ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો
ભિલોડામાં પૂર્વ IPS અને MLA પીસી બરંડાના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા.તસ્કરોએ તેમની પત્નીને બંધક બનાવી લૂંટનો ગુનો આચાર્યો..
રાજસ્થાન સીમા પર આવેલ મેઘરજ તાલુકામાં દીપડાની દહેશતના પગલે રાત્રીના સમયે લોકો બહાર નિકળતા થર-થર કાપે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મેઢાસન ગામની મધ્યમાં આવેલ સ્વયંભૂ પ્રગટ રામેશ્વર મહાદેવ મંદિરના દર્શનનું અનેરું મહત્વ છે