અંકલેશ્વર: કોસંબા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી કાપોદ્રામાંથી ઝડપાયો
અંકલેશ્વર તાલુકા પોલીસે કોસંબા પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર તાલુકા પોલીસે કોસંબા પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો.
હીરા દલાલી કરતા એક દલાલે હીરા વેપારીઓને વિશ્વાસમાં કેળવી 32 જેટલા વેપારીઓ પાસેથી ઊંચા ભાવે હીરા વેચી આપવાની લાલચ આપી 7 કરોડથી વધુની કિમતના હીરા લઈ ફરાર થઈ ગયો હતો
યાર્ન ફેક્ટરીના માલિકો હેઝાર્ડેસ્ટ કેમિકલ બારોબાર નાળામાં છોડી દેતા હોવાનું બતાવવા માટે જાતે જ પાણીમાં કેમિકલ મેળવ્યા બાદ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરવાના ચકચારી પ્રકરણમાં સચિન પોલીસે એક સાગરીતને દબોચી લીધો છે.
સુરતની પુણા સ્કૂલના વિદ્યાર્થી સાથે યોનશોષણનો મામલે આખરે યૌન શોષણ કરનાર આચાર્ય નિશાંત વ્યાસની અટકાયત કરાઈ છે.