કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષની હત્યા પર સામે આવ્યા મોટા સમાચાર, 2 હત્યારાઓની કરાઇ ધરપકડ…….
કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે હરિયાણાથી બે શૂટર્સની ધરપકડ કરી છે.
કરણી સેના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે પોલીસે હરિયાણાથી બે શૂટર્સની ધરપકડ કરી છે.
સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર સિરપ કાંડ મામલે વડોદરા પોલીસે સિરપ કાંડના મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભોલાવ વિસ્તારમાં આવેલા નરાયણ એવન્યુ સોસાયટી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા આવેલા તસ્કરોની કરતૂત CCTV કેમેરામાં કેદ થવા પામી છે.
રાજ્યમાં બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસે વધુ 2 આરોપીને દબોચી લીધા છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં મોઢું દબાવી બાળકને ઉઠાવી જતાં અજાણ્યા શખ્સની પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરની વરટેજ પોલીસે વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપી પાડી ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.