અંકલેશ્વર: શહેર પોલીસે 2 કુખ્યાત બુટલેગરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેર પોલીસે પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ મામલે આજ રોજ સુરત ચૌધરી સમાજ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો.
હથિયારો રાખનારા માથાભારે લોકો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. ત્યારે આવા લોકોને રોકવા તેમજ નિયમોનું ભાન કરાવવા પોલીસ સજ્જ થઈ ગઈ છે.
અંકલેશ્વના અંસાર માર્કેટ સ્થિત અમરતૃપ્તિ હોટલ પાસેથી ચોરી થયેલ ક્રેન સાથે એક ઇસમને શહેર પોલીસે ઝડપાયો હતો
અંકલેશ્વરના રામદેવ નગરમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગર સ્થિત તેમના બંગલેથી ધરપકડ કરવામાં આવી છે
અનમોલ પ્લાઝાના પહેલા માળે સીડી પરથી ચોરીના લેપટોપ,પાસપોર્ટ સહિતના દસ્તાવેજો સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કેનેડાના વિઝા આપવાના બહાને કરાતી હતી ઠગાઇ પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ