ભરૂચ : રાજપારડીના અવિધા ગામેથી 2 ભેંસોની ચોરી કરી ડુંગરી વિસ્તારમાં લઈ આવતા 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ...
ભરૂચ : મારવાડી ટેકરાથી દારૂના જથ્થા સાથે પોલીસે કરી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોની અટકાયત...
મારવાડી ટેકરા ખાતેથી એ’ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના જથ્થો મળી રૂ. 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુખ્યાત બુટલેગર સહિત 2 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર : કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતાં SPC લાઈફ સાયંસિસ કંપનીના માલિક સહિત 3 લોકોની અટકાયત
જોખમી રીતે કેમિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરતી SPC લાઈફ સાયંસિસ કંપનીના માલિક સહિત 3 લોકોની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર : શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલા ટેમ્પો સાથે ચાલકની અટકાયત. રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત...
અંસાર માર્કેટ નજીક આવેલ મદિના મસ્જીદ પાછળથી શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ ટેમ્પો ચાલકની પોલીસે અટકાયત કરી રૂ. 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
અંકલેશ્વર : રૂ. 1.45 લાખથી વધુના શંકાસ્પદ ગોળ-પાવડરના જથ્થા સાથે પોલીસે કરી ટેમ્પો ચાલકની ધરપકડ…
બાતમીના આધારે અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ પાટિયા તરફ શંકાસ્પદ ગોળ અને પાવડરનો જથ્થો લઈ એક ટેમ્પો જઈ રહ્યો હતો.
દાહોદ : પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ 7 આરોપીઓની કરી ધરપકડ
LCB પોલીસે દાહોદ જિલ્લામાં પ્રોહીબિશનના 15 જેટલા ગુનાઓમાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી છે.
No more pages
/connect-gujarat/media/post_banners/970b0cf29cb600bb238cdaff815c41af6ecf37e69fc12a8e835d79d15a29bcf4.jpg)
/connect-gujarat/media/post_banners/f0d304e9696dad9107e0f20f70aa0553bc2a2359d6eed4f9ed3ec88b347d2fd2.webp)
/connect-gujarat/media/post_banners/0c6711e4a77b710bfc164c6f31b130fa89b898a7de0bc162456607f337233ed1.webp)
/connect-gujarat/media/post_banners/85f4089cbdacef23a09394b8a0809fadc64e7e9936f53cb0476372162bcbad2b.webp)
/connect-gujarat/media/post_banners/fced3a90cd5a8440adf188adc21c581048ce6ff957cc5ebdc0a4a9002439c2a8.jpg)
/connect-gujarat/media/post_banners/41d6d6837b9bbd56b4f1aa7403ad012d9e5bd5505caf18b78eb81afbd5c875bc.webp)
/connect-gujarat/media/post_banners/c8f2c392f1f5121565845191807c75be0d52639c559c2dd9db8ff0462e46ede1.jpg)
/connect-gujarat/media/post_banners/6ad02f3e92fe1e2977f43ef2b15c16c19d618477e9adc0b9711cfa9dac1b3465.jpg)
/connect-gujarat/media/post_banners/61df5d5e2697e9af72a9fc00c4fb143281d6cef1ac9f32ec0b294a2a49202e5c.webp)
/connect-gujarat/media/post_banners/e7b18cdf8a59a3f99cf0b4d17de9c3ae89198db7174ccfaceb167fabbdf29567.webp)