અંકલેશ્વર: જીતાલી ગામના યોગી એસ્ટેટ નજીકથી બુટલેગર વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામના યોગી એસ્ટેટના ગેટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામના યોગી એસ્ટેટના ગેટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
અમદાવાદ ખાતે સ્થાનિક પોલીસની મદદ લઈ ગાડીના માલિકને વટવા પોલીસ મથકે લાવી સધન પુછપરછ કરતા તેઓએ બકરા ચોરી અંગેની કબૂલાત કરી હતી
ભરૂચની નેત્રંગ પોલીસે ત્રણ અલગ અલગ ગામોમાંથી જુગારધામ ઉપર દરોડા પાડી ૧૩ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ખોટા ડોક્યુમેન્ટના આધારે PSI બનવા કરાઈ એકેડમી પહોંચેલી અમદાવાદની યુવતી પકડાઈ છે.
અંકલેશ્વરની ગજાનંદ સોસાયટીમાં પાસેથી જુગાર રમતી મહિલા સહિત ત્રણ જુગારીને પોલીસે ઝડપી પાડ્યા હતા
સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અશ્લીલ વિડિયોના લીધે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક મહિલાના મકાન પર તલવારના ઘા ઝીંકવામા આવ્યા હતા