ભરૂચ:ઇન્સ્ટા પર મિત્રની પત્નીને હેરાન કરનાર યુવાનની પોલીસે કરી ધરપકડ !
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરી યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હેક કરી યુવતીને વિડિયો કોલથી હેરાન કરતાં ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં DRIએ સપાટો બોલાવી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. DRIએ સ્થળ પરથી અંદાજે રૂ. 25 કરોડની કિંમતના 17.330 કિલો MD ડ્રગ્સના જથ્થા સાથે 3 શખ્સોને દબોચી લીધા હતા.
વડોદરામાં ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાતે એક સગીરા ગેંગ રેપનો શિકાર બની હોવાની ચકચારી ઘટના બની હતી.અને પોલીસ માટે પણ પડકાર ફેંક્યો હતો,જોકે પોલીસની મહેનત રંગ લાવી હતી
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુદ્ધાસણા ગામે પરપ્રાંતીય ઈસમની હત્યા મામલે જાદર પોલીસે આરોપીની અટકાયત કરી છે.
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન પહેલા રાજકીય તણાવ વધી ગયો છે. મતદાનના બે દિવસ પહેલા, ભારતીય જનતા પાર્ટી (BJP) એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર મોટો હુમલો કર્યો,
નવસારીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવતીનું મોત નીપજ્યું હતું,યુવતીનું વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે મોત નિપજતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને બે મોપેડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના વરાછામાંથી પોલીસે ફટાકડાનું એક ગોડાઉન ઝડપી પાડ્યું હતું,જેમાં જોખમી રીતે પરમિશન વગર રહેણાંક વિસ્તારમાં ફટાકડા સંગ્રહ કરવામાં આવ્યા હતા.