સાબરકાંઠા : પુત્રવધૂએ જ નિવૃત પોલીસકર્મી સસરા સહિત સાસુનું સોપારી આપી મર્ડર કરાવ્યું, 4 આરોપીની ધરપકડ
નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નિવૃત્ત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યા કરી લૂંટ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જીલેટીન સ્ટિક અને ડીટોનેટર કવોરી ઉદ્યોગમાં બ્લાસ્ટિંગ માટે વપરાતા હોય છે,
ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં દુષ્કર્મના ગુનામાં એક આરોપી છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતો હતો.
સોશિયલ મીડિયા પર વ્હોટ્સએપ ગ્રુપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
GIDC પોલીસે ગેસની બોટલમાંથી પરવાના વગર ગેસ રિફિલિંગ કરતા એક ઈસમને સારંગપુરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાગ્યોદય સોસાયટી પાસે પોણા બે વર્ષ પહેલા ટ્રાવેલ્સ સંચાલક પર ફાયરિંગ કરી હત્યા કરવાના મામલામાં પેરોલ પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવાર, 18 એપ્રિલની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.