કેજરીવાલ 7 સમન્સ બાદ પણ ED સમક્ષ હાજર ન થયા, AAPએ કહ્યું ઇન્ડિયા ગઠબંધન છોડવા દબાણ લાવવામાં આવી રહ્યું છે
સમન્સ બાદ સમન્સ પાઠવવામાં આવે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી.
સમન્સ બાદ સમન્સ પાઠવવામાં આવે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા નથી.
અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા હતા.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનકર્મીઓ વચ્ચે બબાલ થતાં ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને ડૉ. મનમોહન સિંહને પત્ર લખીને કોંગ્રેસનો આભાર માન્યો છે.