આસારામ બાપુને સુપ્રીમ કોર્ટનો આંચકો, સજા માફીની અરજી ફગાવી..
યૌન બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુને આજે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.
યૌન બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુને આજે સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે.
આસારામ વિરુદ્ધ થયેલ દુષ્કર્મ કેસની ફરિયાદ મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેની સુનાવણી દરમિયાન આ કેસમાં વધુ એક મુદત પડી છે.