બનાસકાંઠા : વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં મતદાન બુથ પર લાગી મતદારોની કતારો
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 7 કલાકથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.