દેશયુપી: 2027 વિધાનસભા ચૂંટણી માટે બસપાએ રણનીતિ બદલી, 1600 ટીમો મેદાનમાં સક્રિય, આકાશ માટે આ યોજના બનાવી બહુજન સમાજ પાર્ટી ગામડે ગામડે જઈને પોતાનો ટેકો વધારી રહી છે. પાર્ટીની લગભગ 1600 ટીમો ગામડે મતદાન મથકો અને સેક્ટર સમિતિઓ બનાવીને લોકોને જોડી રહી છે. પાર્ટીનું કહેવું છે કે અધિકારીઓને પણ નિયુક્ત કરવામાં આવી રહ્યા છે By Connect Gujarat Desk 23 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, એક જ તબક્કામાં યોજાશે મતદાન દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીયક્ષેત્રે ગરમાવો આવી ગયો છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ દિલ્હીમાં ચૂંટણીને લઈને પ્રચારનો શંખનાદ ફૂંકવામાં આવ્યો છે.જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ પૂરી તાકાતથી પ્રચારમાં ઝંપલાવ્યું છે By Connect Gujarat Desk 07 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જાહેરાત, એકલા જ ચૂંટણી લડવાનો કર્યો હુંકાર AAP એ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીમાં એકલા હાથે ચૂંટણી લડશે. ગઠબંધનને લઈને મંગળવારે રાત્રે I.N.D.I.A.ના નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. By Connect Gujarat Desk 11 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કેજરીવાલને આંચકો, અન્ય ધારાસભ્યએ AAPનું ઝાડુ છોડી દીધું..! સીલમપુરના ધારાસભ્ય અબ્દુલ રહેમાને આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપી દીધું છે. તેમણે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર મુસ્લિમોને લઈને આરોપ લગાવ્યા છે. તેઓ કોંગ્રેસમાં જાય તેવી શક્યતા છે. By Connect Gujarat Desk 10 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, 683 ઉમેદવારો મેદાનમાં ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 15 જિલ્લાની 43 બેઠકો પર મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજ સુધી ચાલુ રહેશે. By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશઝારખંડ વિધાનસભા ચૂંટણી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સરાયકેલામાં સભા સંબોધી કોંગ્રેસ પર કર્યા પ્રહાર ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરાયકેલામાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે ફરી એકવાર મહારાષ્ટ્રમાં By Connect Gujarat Desk 12 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશહરિયાણા વિધાનસભા ચૂંટણી, ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર દેશ | સમાચાર, હરિયાણામાં ભાજપે બુધવારે, 4 સપ્ટેમ્બરે કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 67 માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી. સીએમ નાયબ સૈની કુરુક્ષેત્રની લાડવા By Connect Gujarat Desk 05 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ કશ્મીર વિધાનસભા ચૂંટણી ,PDP ચીફ મહેબૂબા મુફ્તી નહીં લડે ચૂંટણી Featured | દેશ | સમાચાર, જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ 17 સીટ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ 22 ઓગસ્ટે 8 ઉમેદવારની યાદી બહાર પાડી હતી. By Connect Gujarat Desk 29 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશજમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી,ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર Featured | દેશ | સમાચાર, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે મંગળવારે (27 ઓગસ્ટ) ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. તેમાં 29 નામ છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 15 અને બીજી યાદીમાં By Connect Gujarat Desk 28 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn