જાણો 30 સપ્ટેમ્બર પછી ATMમાં કયા કયા ફેરફારો થશે: નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા
ઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 500 રૂપિયાની નોટો એટીએમમાંથી નીકળવાનું બંધ થઈ જશે. નાણા મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા આપી છે.
ઘણા મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે 500 રૂપિયાની નોટો એટીએમમાંથી નીકળવાનું બંધ થઈ જશે. નાણા મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા આપી છે.
એટીએમમાં સીસીટીવી કેમેરા ન હોવાનો ફાયદો ઉઠાવીને લૂંટારુઓએ હુમલો કર્યો હતો કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક મહિનાથી શહેરમાં એક દુષ્ટ ગેંગ સક્રિય છે, જે વિવિધ ચોરી અને લૂંટની ઘટનાઓમાં સામેલ છે
SBI ની વેબસાઇટ અનુસાર, તમે એક SBI ડેબિટ કાર્ડથી બીજા SBI ડેબિટ કાર્ડમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ દ્વારા, દરરોજ 40,000 રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે બેંક દ્વારા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.
જો તમે કેશ ઉપાડવા માટે કોઈ પણ બેંકોના ATMનો ઉપયોગ કરો છો, તો તમારા માટે આ માહિતી જાણી લેવી ખૂબ જ જરૂરી છે. આવતા મહિનાની શરૂઆત સાથે, ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થવાનું છે.
ભાવનગર જિલ્લામાં અનાજ વિતરણ માટે ATM શરૂ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદોને લાંબી લાઈનો માંથી મુક્તિ મળે તેવા ઉમદા ઉદ્દેશથી આ આ ATM શરૂ કરવામાં આવ્યું છે.
ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ચુકયો છે ત્યારે ભરૂચ શહેરમાં વર્ષ 2020માં રૂ. 14 લાખથી વધારે રૂપિયાના ખર્ચે 10 સ્થળોએ મુકવામાં આવેલાં વોટર એટીએમ મશીન બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે
સુરત પોલીસને મળી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા, જહાંગીરપુરામાં ATM તોડીને ચોરીને અપાયાઓ હતો અંજામ, રૂ.15 લાખ રોકડની થઇ હતી ચોરી, 5 પૈકી 3 આરોપીઓ હરિયાણાથી ઝડપાયા, પોલીસે રૂ.15 લાખ પૈકી રૂ. 4 લાખ રિકવર કર્યા.