લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત, રાષ્ટ્રપતિએ ઘરે જઈ આપ્યુ સર્વોચ્ચ સન્માન
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને આજે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવમાં દેશના દરેક નાગરિકે આગામી 25 વર્ષમાં અને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.
MS યુનિવર્સિટી ખાતે રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 72મો પદવીદાન સમારોહ યોજાયો
રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રેનીંગ લેનાર તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા
જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, અને આ સંસ્થા થકી બાળકોના શિક્ષણ, મહિલા સશક્તીકરણ, પર્યાવરણ લક્ષી કાર્યો માટે કામ કરી રહી છે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના યુવાઓને રોજગારી આપવાના આશયથી શરૂ કરાયેલ રોજગાર મેળાના શૃંખલાની સાતમી કડી દેશભરમાં વિવિધ સ્થળોએ યોજાઈ હતી.