વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં દર્શન કર્યા
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પૂજા કરી. આ સ્ટાર કપલે ભગવાનના આશીર્વાદ લીધા.
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે અયોધ્યાના હનુમાન ગઢી મંદિરમાં પૂજા કરી. આ સ્ટાર કપલે ભગવાનના આશીર્વાદ લીધા.
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું આજે લખનૌના SGPGI ખાતે અવસાન થયું. હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે.
વડોદરામાં રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગિરિજી મહારાજે પધરામણી કરી હતી,આ પ્રસંગે તેઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી.
અયોધ્યામાં રામ લલ્લાની મૂર્તિના અભિષેક વિધિમાં ભાગ લેનાર ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડો. ઉમર અહેમદ ઈલ્યાસી ફરી કટ્ટરવાદીઓના નિશાના પર છે.
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ.અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 10 ડોનેશન કાઉન્ટર ખોલવામાં આવ્યા હતા
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવતા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
નવસારીને પણ પારસીઓનું 'અયોધ્યા' જ માનવામાં આવે છે. અહી વર્ષોથી વસેલા પારસી સમુદાયએ ભારત તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની ખ્યાતિ પ્રસરાવી છે.