ભરૂચ અંકલેશ્વર: વકફ બોર્ડનો ડુપ્લીકેટ હુકમ પત્ર રજૂ કરી છેતરપિંડી આચરનાર 5 શખ્સોની બી ડિવિઝન પોલીસે કરી અટકાયત અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 03 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : દારૂના જથ્થા સાથે બી’ ડિવિઝન પોલીસે કરી 3 ઈસમોની અટકાયત, રૂ. 62 હજારનો મુદ્દામાલ જપ્ત... અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 26 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના અનેક ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરની કરી ધરપકડ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 21 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંક્લેશ્વર : GIDC બસ ડેપોમાંથી મળી આવેલ બાળકનું તેના પિતા સાથે સુખદ મિલન કરાવતી બી’ ડિવિઝન પોલીસ ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે GIDC બસ ડેપોમાંથી મળી આવેલ બાળકને તેના પિતા સાથે સુખદ મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. By Connect Gujarat 17 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. અંકલેશ્વરમાંથી પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપીને ભોગ બનનાર સગીર વયની બાળકી સાથે બી’ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 16 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી ઓવરબ્રિજ પરથી ચોરીની બાઈક સાથે આરોપીની કરી ધરપકડ અંકલેશ્વર શહેર બી ડીવીઝન મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઈસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 17 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ સાથે ચાલકને 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો અંદાડા ગામના વાઘીવાડથી માંડવા તરફ જવાના માર્ગથી શંકાસ્પદ ભંગાર ભરેલ બોલેરો પીકઅપ સાથે ચાલકને 3.65 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 03 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : આડેધડ પાર્ક કરેલા વાહનોને કરાયા લોક, વાહનમાલિક વિરુદ્ધ બી' ડિવિઝન પોલીસની દંડનીય કાર્યવાહી... અંકલેશ્વર બી' ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તરમાં લોકોએ આડેધડ પાર્ક કરેલા વાહનોને પોલીસે લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat 07 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:બી ડિવિઝન પોલીસે કૂટણખાનું ઝડપી પાડ્યુ, 4 રૂપલ્લનાઓ સાથે 3 ગ્રાહકોની ધરપકડ ચાર રૂપલ્લનાઓ સાથે દેહ વ્યાપાર ચલાવનાર સંચાલિકાને ઝડપી પાડી કુલ રૂ.67 હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો By Connect Gujarat 26 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn