Gurugramમાં મળી આવ્યો એક મહિલાનો ટ્રોલી બેગમાંથી મૃતદેહ
એવું કહેવાય છે કે શનિવારે સાંજે જ્યારે કેટલાક રાહદારીઓ ફરીદાબાદ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને દુર્ગંધ આવી.
એવું કહેવાય છે કે શનિવારે સાંજે જ્યારે કેટલાક રાહદારીઓ ફરીદાબાદ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને દુર્ગંધ આવી.
દાહોદમાં પાનની દુકાન ઉપર જવેલર્સ 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી ભૂલી ગયો હતો,જોકે પાનની દુકાનના સંચાલકે ઇરાદાપૂર્વક આ થેલી ઘરે લઇ જઈને તિજોરીમાં મૂકી દીધી હતી,
સુરેન્દ્રનગર શહેરમાં હોલસેલ પાન-મસાલા સહિતની ચીજવસ્તુઓની વર્ષો જુની પેઢીના કર્મચારીઓ પાસેથી બાઈક પર આવેલ 2 અજાણ્યા શખ્સોએ રૂ. 18.20 લાખ ભરેલી થેલીની લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ હતી.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સિરીઝ પૂરી થઈ ગઈ છે અને ઈંગ્લેન્ડની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર પાંચ મેચની સિરીઝ 2-2થી બરાબર કરવામાં સફળ રહી છે.
જુનવાણી સમયમાં બેન્કોની જગ્યાએ પોતાના ઘરોમાં જ માલ-મિલકત સંતાડીને રાખવામાં આવતી હતી, અને જે સમયાંતરે મળી આવતી હોય છે.
અંકલેશ્વર એસટી ડેપોમાં એસટી બસમાં ચઢવા જતી શિક્ષિકાના બેગમાંથી 45 હજારના મોબાઇલ ફોનની ચોરી કરી ખિસ્સા કાતરુ ફરાર થઇ ગયો હતો