ઉદ્યોગ નગરી નહીં પરંતુ ટ્રાફિક સીટી બન્યું ભરૂચ, નેશનલ હાઇવે સહિત શહેરો પણ ટ્રાફિકજામનો અજગરી ભરડો !
ઔદ્યોગિક વિકાસના ધમધમાટ વચ્ચે ભરૂચ જિલ્લો ટ્રાફિકજામના અજગરી ભરડામાં ભેરવાયો છે. ટ્રાફિકજામની વર્ષોજૂની સમસ્યાથી અનેક વાહન ચાલકો પરેશાન બન્યા છે.