ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ
નર્મદામૈયા બ્રીજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે.
નર્મદામૈયા બ્રીજ ભરૂચ-અંકલેશ્વર શહેરને જોડતો બ્રીજ હોય જેથી, ભરૂચ-અંકલેશ્વર ખાતે રોજીંદા નોકરીયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા સદર બ્રીજ પરથી પસાર થાય છે.
સુરતના સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2ની કામગીરી દરમ્યાન ખામી સર્જાતા હાલ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા સ્પાન હટાવવાની કામગીરી ચાલી રહી છે.
સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારે ડુંગળીની નિકાસ પર 40% એક્સપોર્ટ ડ્યૂટી લાદવાનો નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે મંગળવારે જમ્મુ-કાશ્મીરના પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાવ્યો છે.
ભાવનગર જિલ્લામાં આવેલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ નિકાસબંધી બાદ નીચા જવાના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.
હીરા ઉદ્યોગમાં મંદી દરમિયાન ડાયમંડ માર્કેટ ફરી સ્ટેબલ થાય તે માટે JGEPC દ્વારા રફ હીરાની આયાત પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
દિવાળી પર્વે બજારમાં હિન્દુ દેવી-દેવતાઓના નામ અને ફોટાવાળા ફટકાડાના મોટાપાયે થઈ રહેલા વેચાણ સામે હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે,