બાંગ્લાદેશમાં વાયુસેનાનું ટ્રેઇની વિમાન સ્કૂલ અને કોલેજના કેમ્પસમાં તૂટી પડતાં 1નું મોત
વિમાન તૂટી પડતાં અફરાતફરી મચી હતી. લોકો જીવ બચાવવા ભાગતાં જોઈ શકાતાં હતા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યાં છે જેમાં લોકોને ભાગતાં જોઈ શકાય છે.
વિમાન તૂટી પડતાં અફરાતફરી મચી હતી. લોકો જીવ બચાવવા ભાગતાં જોઈ શકાતાં હતા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યાં છે જેમાં લોકોને ભાગતાં જોઈ શકાય છે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટની અવમાનના સાથે જોડાયેલા કેસમાં 6 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે.
બાંગ્લાદેશ સરહદ પર એક મોટી કાર્યવાહીમાં, BSF એ લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતના 10 સોનાના બિસ્કિટ અને 41 કિલો ગાંજા જપ્ત કર્યા છે.
મોહમ્મદ યુનુસે ભારતના ઉપકાર ભૂલીને પાકિસ્તાન અને ચીન સાથે હાથ મિલાવ્યા છે. પરંતુ ભારતે પણ એવા ઘણા પગલાં લીધા છે જેના પછી યુનુસને પોતાનું સ્થાન યાદ આવ્યું છે.
300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવાયા છે.અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન હાથ ધરાયું
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર 27 એપ્રિલે બે દિવસની બાંગ્લાદેશની મુલાકાતે આવશે. આ મુલાકાત લગભગ 10 વર્ષ પછી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસોનું પ્રતીક છે.
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ એક્ટ વિરુદ્ધ થયેલી હિંસા બાદ તપાસમાં ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ બાહ્ય કાવતરાઓના ખતરનાક ઇરાદા પણ પ્રકાશમાં આવી રહ્યા છે
ભૂકંપના જોરદાર આંચકાથી અફઘાનિસ્તાનની જમીન ધ્રુજી ઉઠી. ભૂકંપ એટલા જોરદાર હતા કે ભારતથી બાંગ્લાદેશ સુધી ધરતી ધ્રુજી ગઈ.