INDvsBAN 2nd ODI : બાંગ્લાદેશે ભારતને 5 રનથી હરાવી સિરીઝ કબ્જે કરી
બીજી વનડેમાં બાંગ્લાદેશે ભારતને 5 રનથી હરાવીને 3 મેચની સિરિઝમાં 2-0થી બઢત બનાવીને સિરિઝ જીતી લીધી
બીજી વનડેમાં બાંગ્લાદેશે ભારતને 5 રનથી હરાવીને 3 મેચની સિરિઝમાં 2-0થી બઢત બનાવીને સિરિઝ જીતી લીધી
બાંગ્લાદેશે પ્રથમ વનડેમાં ભારતને એક વિકેટથી હરાવ્યું હતું. આ રોમાંચક મેચમાં એક સમયે ભારતની નવ વિકેટ 136 રનમાં પડી ગઈ હતી.
બાંગ્લાદેશે વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમને 1 વિકેટથી હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો
ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી બહાર થઈ ગયો છે