રાજ્યના વિવિધ શહેરમાં કેજરીવાલના મુસ્લિમ પોશાક સાથેના લાગ્યા બેનર, રાજનીતિમાં ભારે ગરમાવો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન, કેજરીવાલના મુસ્લિમ ટોપી પહેરેલા પોસ્ટર લાગ્યા, પોસ્ટરમાં કેજરીવાલને હિન્દુ વિરોધી ગણાવાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન, કેજરીવાલના મુસ્લિમ ટોપી પહેરેલા પોસ્ટર લાગ્યા, પોસ્ટરમાં કેજરીવાલને હિન્દુ વિરોધી ગણાવાયા
જુનાગઢ જિલ્લામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો મામલો સામે આવતા ખૂબ જ ઉહાપોહ મચ્યો છે. ક્રોસ વોટીંગ કરનારા ધારાસભ્યોના વિરોધમાં બેનરો લાગ્યા છે.
પાલડી વિસ્તારમાં આવેલ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની દિવાલ પર હજ હાઉસ તેમજ કોંગી નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવતા કોંગી નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે.
અમદાવાદમાં ઉદયપુર હત્યાકાંડ અને જમ્મુકશ્મીરમાં ઝડપાયેલા આરોપીઓનું ભાજપ કનેકશન હોવાના પોસ્ટર લાગતા વિવાદ ઊભો થયો હતો
બિલ્ડિંગ મટીરીયલ ડમ્પ સાઇટ બાદ હવે નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ સ્થાનિક લોકો બેનર લગાવી વિરોધ કરી રહ્યા છે.