BCCIનો ઐતિહાસિક નિર્ણય, મહિલા અને પુરૂષ ક્રિકેટરોને સમાન મેચ ફી મળશે, જય શાહે કરી જાહેરાત.!
BCCI એ ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવી નીતિ લાગુ કરીને બોર્ડે હવે મેચ ફીના સ્વરૂપમાં મહિલા અને પુરૂષો વચ્ચેના ભેદભાવને નાબૂદ કરી દીધો છે.
BCCI એ ગુરુવારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. નવી નીતિ લાગુ કરીને બોર્ડે હવે મેચ ફીના સ્વરૂપમાં મહિલા અને પુરૂષો વચ્ચેના ભેદભાવને નાબૂદ કરી દીધો છે.
સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો
બીસીસીઆઈ દ્વારા આજે T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી
વડોદરા શહેરની બરોડા એસોશિએશનની ઓલરાઉન્ડર યાસ્તિકા ભાટીયા અને રાધા યાદવની પસંદગી કરવામાં આવી હતી.
કોરોનાની મહામારીના કારણે આવેલું લોકડાઉન અનેક લોકોના જીવનમાં પરિવર્તન લાવી ચુકયું છે.
ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં દ.આફ્રિકા ટૂરમાંથી બહાર