અંકલેશ્વર: હવામહેલ નજીક કેબિનમાં ગૌ માંસનું વેચાણ કરનાર ખાટકીની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે હવા મહેલ રોશની સોસાયટી પાસે કેબીનમાં ગૌ માસનું વેચાણ કરતા ખાટકીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં SOG પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો.