જો તમે મુસાફરી દરમિયાન ખાવાના શોખીન છો, તો બંગાળના મુખ્ય હિલ સ્ટેશન અવશ્ય મુલાકાત લો.
આ શિયાળાની શરૂઆત અને નવેમ્બર – ડિસેમ્બર મહિનામાં કોઈ હિલ સ્ટેશન્સ ફરવાનું વિચારી રહ્યા છો તો બંગાળના આ મુખ્ય હિલ સ્ટેશન્સની મુલાકાત લો.
આ શિયાળાની શરૂઆત અને નવેમ્બર – ડિસેમ્બર મહિનામાં કોઈ હિલ સ્ટેશન્સ ફરવાનું વિચારી રહ્યા છો તો બંગાળના આ મુખ્ય હિલ સ્ટેશન્સની મુલાકાત લો.
હાલમાં જ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પુત્રીને જન્મ આપ્યો છે. રણબીર-આલિયા બાદ હવે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે સારા સમાચાર આપ્યા છે. બિપાશાએ શનિવારે સવારે એક બાળકને જન્મ આપ્યો હતો.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે કેન્દ્રિય પ્રધાન ગિરિરાજ સિંહે કાપડ નગરી સુરતમાં ભાષાભાષી સંમેલનમાં હાજરી આપી હતી
અમદાવાદ શહેરની સૌથી ટક્કરવાળી ગણાતી જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપે એક સમયના કદાવર મંત્રી સ્વર્ગીય અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે દીક્ષાંત સમારોહ માટે તમિલનાડુની ગાંધીગ્રામ ગ્રામીણ યુનિવર્સિટીની મુલાકાત લેશે.
ખાટા અને મીઠા અનાનસ કોને ન ગમે? આ રસદાર ફળ ખાવાની મજા તો છે જ, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ લાવી શકે છે. તો ચાલો જાણીએ પાઈનેપલના 8 ફાયદાઓ વિશે.
ઉમરવાડા રેલ્વે ક્રોસિંગ નજીક આવેલ ONGC કુવાના વિસ્તારમાંથી વિવિધ મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા.