ભરૂચ : નબીપુર ગામે કોંગ્રેસના ઉમેદવારની જનસભામાં સ્વ. અહેમદ પટેલના પુત્ર-પુત્રી રહ્યા ઉપસ્થિત
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની જનસભા યોજાય હતી.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની જનસભા યોજાય હતી.
અમદાવાદ અસારવા બેઠક પરથી ભાજપે પૂર્વ મંત્રી પ્રદીપ પરમારની ટિકિટ કાપી પૂર્વ ડે. મેયર દર્શના વાઘેલા ને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે દર્શના વાઘેલા પોતાના કાર્યકરો સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે.
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિને યુકેની 'એશિયન રિચ લિસ્ટ 2022'માં સ્થાન મળ્યું છે. આ યાદીમાં હિન્દુજા પરિવારને ટોપ પર રાખવામાં આવ્યો છે.
હાસોટ તાલુકાના ઇલાવ ગામે વેપારીના મકાનમાં લૂંટ ચલાવી ફરાર થઇ રહેલ છ લૂંટારુને હાસોટ પોલીસે નાકાબંધી કરી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
PAASના કન્વીનરો સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. જેને લઇને વિરોધ પક્ષોમાં સોંપો પડી ગયો છે.
આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે જામનગરની એક યુવતીએ ભારતના સૌપ્રથમ વયસ્ક મતદાર અને સૌથી મોટી વયના શ્યામ શરણ નેગીની રંગોળી બનાવી શહેરીજનોને મતદાન કરવા અપીલ કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી પૂર્વે સાબર ડેરી દ્વારા અનોખા મતદાન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા બોરભાઠા ગામની પ્રાથમિક શાળામાં દીવાલ ધસી પડતાં એક બાળકને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.