અંકલેશ્વર : શબનમ પાર્કના બંધ મકાનમાં તસ્કરોએ કર્યો દાગીના પર હાથફેરો, પોલીસ દોડતી થઈ...
શબનમ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કરી ચોરી, પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપવા બહારગામ હતો
શબનમ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કરી ચોરી, પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપવા બહારગામ હતો
ભારતના ચૂંટણી પંચે બિહારની લોક ગાયિકા મૈથિલી ઠાકુરને પોતાનું સ્ટેટ આઇકોન બનાવ્યું છે. ચૂંટણી પંચે આ અંગે આદેશ જારી કર્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
એલોવેરા ત્વચા માટે કેટલું ફાયદાકારક છે તે વિશે આપણે ઘણી વાર વાત કરી છે, પરંતુ શું તમે જાણો છો કે એલોવેરા લગાવ્યા પછી ચહેરાને સાબુથી ધોવા યોગ્ય છે કે ખોટું? આવો જાણીએ આ વિશે.
બોલીવુડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરે 2 જાન્યુઆરી, સોમવારના રોજ તેમના 534મા તરીકે ધ વેક્સીન વોરની જાહેરાત કરી છે.
અંકલેશ્વર પંથકમાં સુરવાડી ફાટક નજીક નવા બોરભાઠા બેટ ગામ પાસે રેલ્વેની જમીન ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો આજરોજ તોડી પાડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં એક માતાએ તેની માત્ર ત્રણ માસની બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી ડેટા ચકચાર મચી જવા પામી છે.
સુરત જિલ્લાના કામરેજ ખાતે પતંગની દોરીએ વધુ એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો છે. નોકરીએથી છૂટી મોટર સાયકલ પર ઘરે પરત ફરી રહેલા 52 વર્ષીય આધેડનું પતંગની દોરીથી ગળું કપાઈ જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.