પર્યાવરણનું પિયર ગણાતી ગીર સોમનાથની કુરેશી નર્સરીમાં પૂરનો પ્રકોપ, લાખો વૃક્ષો અને રોપા થયા નષ્ટ..!
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને ગીર પંથકમાં વરસાદના કારણે આવેલા પૂરના પ્રકોપ બાદ ભયંકર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને ગીર પંથકમાં વરસાદના કારણે આવેલા પૂરના પ્રકોપ બાદ ભયંકર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારના મુખ્ય માર્ગ પર કાદવ-કીચડનું સામ્રાજ્ય અને માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બનવા પામી છે.
રેલવે ટિકિટ બુકિંગ પર એકાધિકાર ધરાવતી IRCTCની વેબસાઇટ ડાઉન છે. જેના કારણે દેશમાં લાખો લોકો ટિકિટ બુક કરાવી શક્યા છે.
સરદારનગર સ્થિર સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના આદ્યસ્થાપક પરમ પૂજ્ય નારાયણપ્રિય દાસજીની પૂણ્યસ્મૃતિ નિમિત્તે ગુરુકુળ સંકુલમાં વિવિધ સ્પર્ધાઓ યોજાય છે.
ભાવનગર શહેરમાં 10 વર્ષ પૂર્વે એટલે કે, વર્ષ 2013માં થયેલ ડબલ મર્ડર કેસમાં 5 જેટલા હત્યારાઓને ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા ફટકારતો હુકમ કર્યો છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની બીજી ટેસ્ટમાં વરસાદ વિલન બન્યો. પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પાંચમા દિવસેની રમત વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.
વડોદરામાં મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડ મામલે પૂર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.