પ્રારંભિક લાભ ગુમાવ્યા પછી બજાર લીલા નિશાન પર બંધ, સેન્સેક્સ 63 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 19350 પાર
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર થયો હતો.
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં ઉતાર-ચઢાવ સાથે કારોબાર થયો હતો.
સામાન્ય માહિતી માટે બજારમાં ઘણા AI ચેટબોટ્સ છે, પરંતુ હવે નિષ્ણાત AI ચેટબોટ્સ પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે.
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. હિમાચલ પ્રદેશ સહિતના પહાડી રાજ્યોને સૌથી વધુ નુકસાન થયું છે.
ઈંગ્લેન્ડે એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ 7 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે તેણે એશિઝ શ્રેણીમાં વાપસી કરી લીધી છે.
શહેરના ચકલી સર્કલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ભેજયુક્ત ભેખડ ધસી પડતાં કામ કરી રહેલા 4 શ્રમિકો માટી નીચે દબાયા હતા
રાજ્યસભાના પૂર્વ સભ્ય સુબ્રમણ્યમ સ્વામી વડોદરા શહેરની પારુલ યુનિવર્સિટી ખાતે લો-ફેસ્ટિવલમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચના ઝઘડિયાના અશાથી વડોદરાના માલસર સુધીન માર્ગ પર નવીન પુલ બનાવવાની કામગીરીને ખેડૂતોએ અટકાવી હતી