સુરેન્દ્રનગર: ફેક્ટરીમાં ચોરી કરનાર ચડ્ડી બનીયાન ધારી ગેંગ ઝડપાય,પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ
પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
પોલીસે અલગ અલગ 4 જીલ્લાની ફેકટરીઓમાં ચોરી કરનાર ચડ્ડી બનિયાન ગેંગના 5 શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
જીલ્લાની જીવાદોરી સમાન ધારીનો ખોડિયાર ડેમ ચોમાસાના પ્રથમ વરસાદે જ છલકાતા છેલ્લા આઠ દિવસથી શેત્રુંજી નદીમાં પાણી અવિરત વહી રહ્યું છે.
વહેલી સવારે જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ વેસુ વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થયો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ચોમાસની સિઝનમાં ચૂડવેલ નામની જીવાતનો ઉપદ્રવ વધતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમ રૂમ ઓચિંતો બંધ કરી દેવાતા અસંખ્ય લોકો માટે આવનારા દિવસોમાં હાલાકી ઉભી થવા પામશે.
મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી વડોદરાના વાઘોડિયા તાલુકામાં આવેલ ગણેશપુરા ગામમાં કપિરાજનો ત્રાસ ખૂબ વધ્યો હતો.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ GIDC અંક્લેશ્વર શાખાના બ્રહ્મ ભગિની સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.