Connect Gujarat

You Searched For "beyondjustnews"

સુરત : કોપીરાઇટના મુદ્દે હીરાના મેકિંગ મશીન મેન્યુફેક્ચર સામે કાર્યવાહીથી ખળભળાટ

21 May 2022 8:40 AM GMT
સુરતમાં કોપીરાઇટના મુદ્દે હીરાના મેકિંગ મશીન મેન્યુફેક્ચર સામે કાર્યવાહી કરતા ખળભળાટ મચી છે.

અમદાવાદ: વધુ એક ફૂડ ટેસ્ટિંગ મોબાઈલ લેબોરેટરી વાનની ફાળવણી, ભેળસેળવાળા ખોરાકની થશે ચકાસણી

21 May 2022 7:49 AM GMT
સરકારની ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્ય સરકારને એક ફૂડ સેફ્ટી વાન ફાળવવામાં આવી છે.

ચા બનાવતી વખતે તમે આ ભૂલો તો નથી કરતા, તો જાણો ચા બનાવવાની સાચી રીત!

21 May 2022 7:35 AM GMT
આ રોજિંદા જીવનમાં દિવસની શરૂઆત એક કપ ચા થી કરવામાં આવે તો દિવસ બની જાય છે. ચાની વાત અલગ છે, તે તમને તરત જ તાજગી આપે છે.

સુરત: ઘર બહાર સૂતેલી 7 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

21 May 2022 7:26 AM GMT
સુરતના વડોદગામ બાપુનગરમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયાનું સામે આવ્યું છે.

અમદાવાદ એસ.જી. હાઈવે પર બેફામ ગતિએ વાહન હંકારતા ચાલકો સાવધાન,વાંચો પોલીસ શું કરી શકે છે કાર્યવાહી

21 May 2022 7:06 AM GMT
રાજ્યમાં પ્રતિ દિવસ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ખાસ કરીને ઓવર સ્પીડ અને બેફામ ગતિએ વાહન ચલાવતા વાહન ચાલકો પણ જવાબદાર હોઈ છે

જો તમે ઉંમર કરતા વધુ યુવાન દેખાવા માંગતા હોવ તો કરો આ વસ્તુઓનું સેવન

21 May 2022 6:55 AM GMT
ઉંમરની અસર ઓછી કરવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનો વિચાર કરવાને બદલે જો તમે ખાવા-પીવાની આદતો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તે વધુ સારું અને...

આસામમાં પૂરના કારણે 4 જિલ્લામાં સ્થિતિ વણસી, 7 લાખથી વધુ લોકો પ્રભાવિત

21 May 2022 6:52 AM GMT
આસામમાં પૂરનો કહેર યથાવત છે. શુક્રવારે પૂરની સ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ નાગાંવ, હોજાઈ, કચર અને દરરંગ જિલ્લામાં સ્થિતિ હજુ પણ ગંભીર છે

પૂર્વ ધારાસભ્યનો પુત્ર કેવલ જોષીયારા જોડાશે ભાજપમાં

21 May 2022 6:00 AM GMT
કેવલ જોષીયારા વિધિવત રીતે તા. 24 મે ના રોજ 1500 થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે ભિલોડામાં કેસરીયો ધારણ કરવાના જઈ રહ્યો છે.

IPL 2022: MS ધોની આવતા વર્ષે પણ CSK માટે રમશે... ચાહકો સોશિયલ મીડિયા પર થયા ભાવુક

21 May 2022 5:40 AM GMT
ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો કેપ્ટન એમએસ ધોની IPLની આગામી સિઝનમાં પણ CSKની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો...

વડોદરા : ચાંદોદના માધવાનંદ આશ્રમના મહંત બ્રહ્મલીન થતાં પાર્થિવ દેહને જળ સમાધિ અપાય...

20 May 2022 12:10 PM GMT
વડોદરા જિલ્લાના ચાંદોદ સ્થિત માધવાનંદ આશ્રમના મહંત સ્વામીપ્રકાશાનંદ ગીરી મહારાજ બ્રહ્મલીન થયા છે,

અંકલેશ્વર: છારા ગેંગની 7 મહિલાઓની ધરપકડ, ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ

20 May 2022 11:53 AM GMT
સારંગપુરની મીરાનગર સોસાયટીમાં લૂંટને અંજામ આપનાર છારા ગેંગની સાત મહિલાઓએ કોસમડીની સન પ્લાઝા સોસાયટીમાં પણ રૂ.4 લાખની લૂંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે

વડોદરા : કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ, અરજદારોમાં રોષ...

20 May 2022 11:23 AM GMT
હજારો અરજદારો અને ઉચ્ચ અધિકારીઓની અવરજવરથી સતત ધમધમતી વડોદરાની કુબેર ભવન કચેરીમાં પાણીના કકળાટ બાદ સફાઈનો અભાવ સામે આવ્યો છે.
Share it