અરવલ્લી: બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન,તંત્ર સામે ભારે રોષ
અરવલ્લીના બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા છે અને આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો
અરવલ્લીના બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા છે અને આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો
જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકની અધ્યક્ષતામાં ભરૂચ ખાતે બેઠક યોજાય હતી.
તાજેતરમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટડના એમ.ડી. ડી.એચ.શાહ (IAS)એ પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાની જાત મુલાકાત લીધી હતી.
ભરૂચ તાલુકાના હલદર સ્થિત સેવા સહકારી મંડળીના હૉલમાં ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા વિચારગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો હતો.
બટાકાની પેટીસ જોઈને દરેકના ચહેરા ચમકી ઉઠે છે. સ્વાદથી ભરપૂર પેટીસ પણ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા ટેકનીકલ વર્કરને માર મારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરના માછીમારો દ્વારા માછીમારી સિઝન માટે પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.