સાબરકાંઠા: પ્રાંતિજમાં ભારે વરસાદને પગલે ખેતરો બેટમાં ફેરવાયા,ખેડૂતો માટે અતિવૃષ્ટિ બની આફતરૂપ
ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા.જ્યારે પ્રાંતિજના સોનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરતાં ઉભો પાક બળી ગયો
ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા હતા.જ્યારે પ્રાંતિજના સોનાસણ ગામે 100 વીઘા જમીનમાં વરસાદી પાણીએ જમાવટ કરતાં ઉભો પાક બળી ગયો
ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ભોજપુર પાસે આવેલ નાળા પર કાવેરી નદીના પાણી ફરી વળતા આ માર્ગ બંધ થયો હતો. જેને લઇ કામ અર્થે જતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ અટવાયા હતા
સમાચાર , હવામાન વિભાગની આગાહી મુજબ દેશના આ 10 જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. દેશના દસ રાજ્યોમાં આજે ભારે વરસાદને લઇન ભારતીય હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ
ગુજરાત | સમાચાર, ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. નેત્રંગમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો
આગામી બે દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગનાં સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, કુર્લા-વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશનો વરસાદને કારણે પ્રભાવિત થયા છે. એટલું જ નહીં મુંબઈમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા ઉભી થઈ છે.
સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે