ભરૂચ: સબજેલની બાજુના મેદાન પર દિવાલના બાંધકામની કામગીરીનો વિરોધ કરતા સ્થાનિકો
વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો
વિવાદાસ્પદ જગ્યા પર પુનઃ એકવાર જેલ પ્રશાસન દ્વારા જેસીબી અને પોલીસ બંદોબસ્ત સાથે દિવાલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવતા સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો
હિન્દૂ દેવસ્થાનને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને તોડફોડ કરવામાં આવી રહે છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.
પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આંગણવાડી કાર્યકર બહેનો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.અને સમગ્ર સંકુલ ગજવી મુક્યું
સ્વયમ સૈનિક દળ દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી
વિશ્વ આદિવાસી અધિકાર દિવસે આદિવાસીઓ પર થતા અત્યાચાર અટકાવવા અને બંધારણીય જોગવાઈઓના અમલ મુદ્દે આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું