ભરૂચ: ભાજપ અધ્યક્ષ CR પાટીલના જન્મ દિવસની સેવાકાર્યો દ્વારા ઉજવણી
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરુચ શહેરમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
ભાજપ કાર્યાલયમાં સત્યનારાયણ દેવની કથાનું કરાયું આયોજન, કથા બાદ ભાજપ જિલ્લા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો, ભાજપના સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત.
ભરૂચના આત્મીય હોલ ખાતે મળેલી સંકલનની બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત કરવામાં આવી
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રંચડ વિજય થતાં ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજયોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ઉપસ્થિત રહી સંવિધાન અંગે માર્ગદર્શન આપ્યું
અંકલેશ્વર શહેર અને નોટિફાઇડ એરીયા ભાજપના નવા પ્રમુખોની વરણીથતા ઉજવણી કરવામાં આવી હતી. ટેકેદારોએ તેમને ફુલહાર કરી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.
ભરૂચ લોકસભા બેઠક પર આજે મંગળવારે 7 ઉમેદવારી પત્રોનો 4 વ્યક્તિઓ દ્વારા ઉપાડ થયો